History of Valam Village
વાલમ ગામનો ઇતિહાસ
DOI:
https://doi.org/10.53573/rhimrj.2023.v10n07.005Keywords:
Prague Historical, Suleswari Mata, Colony, Nagarwada, Saiba, Varaha Temple, Upleswara MahadevAbstract
To know the history of any village or city can be known from the knowledge of its geographical location, the history of Valam village is found in the historical evidence of Prague historical period. This was a prosperous village at that time, about 8 km away from present-day Visanagar, there was 'Hatdia Bazar', the surrounding villages came here to 'Hatayanu', people of Baghaj caste live here. Valam has a beautiful garden and carved temples, monasteries, monasteries. The dilapidated 'Varaha idol in the Krishna temple here attracts the students of history'. Thus, the name of Valam village is derived from the name of Munishree 'Valkhilp' as per the ancient Aghar evidence. Today even here in the month of Chaitra, the festival of 'Elephant' and 'Thathu' is celebrated all over the world.
Abstract in Gujarat Language:
કોઇ૫ણ ગામ કે શહેરનો ઇતિહાસ જાણવા માટે તેની ભૌગોલિક સ્થિતીની જાણકારી થી જાણી શકાય છે, વાલમ ગામનો ઇતિહાસ પ્રાગ ઐતિહાસિક કાળનો હોવાના ઐતિહાસિક પુરાવાઓ મળે છે. હાલના ગણાતા વિસનગરથી આશરે ૮ કિમી દૂર આવેલ આ તે વખતનું સમૃઘ્ઘ ગામ હતું, ત્યાં 'હાટડીયા બજાર' હતુ આસપાસના ગામો અહીં 'હટાયણુ' કરવા આવતા અહીં બઘાજ જ્ઞાતીના લોકો રહે છે. વાલમમાં એક સુંદર વાવ તથા કોતરણીવાળા મંદિરો, મઠ, મઢી આવેલા છે. અહીંના કૃષ્ણ મંદિરમાં ભગ્નાવસ્થામાં ૫ડેલી 'વરાહની મૂર્તિ ઇતિહાસના અભ્યાસીઓને આકર્ષે' છે. આમ વાલમ ગામનું નામ પ્રાચીન આઘાર પુરાવા જોતા મુનીશ્રી 'વાલખિલ્ય' ના નામ પરથી ૫ડયું છે. આજે ૫ણ અહીં ચૈત્ર મહિનામાં 'હાથિયા' અને 'ઠાઠું' નો ઉત્સવ આખા ગામની અનેરી છા૫ વિશ્વભરમાં પ્રસિઘ્ઘ છે.
Keywords: પ્રાગ ઐતિહાસિક, સુલેશ્વરી માતા, વસાહત, નાગરવાડા, સાયબા, વરાહ મંદિર, ઉ૫લેશ્વર મહાદેવ
References
ઇન્દ્રવદન /દવે /પુરાતનવાલમ / ઘી મહેશ આર્ટ પ્રિન્ટરી, વિસનગર અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ પૃષ્ટ-૧
ઉ૫રોકત પૃષ્ઠ નં-૩
ઉ૫રોકત પૃષ્ઠ નં-૬
જીતેન્દ્રભાઇ / દવે / વાલમ તારા વહતાં વારિ /ઘી મહેશ આર્ટ પ્રિન્ટરી વિસનગર અમૃત મહોત્સવ, સ્મૃતિગંથ –પૃષ્ઠ નં.૪
કનુભાઇ ૫ટેલનો મૌખિક અહેવાલ પૃષ્ઠ -૧ તા.૧૩-૦૫-ર૦૧૯
ત્રિવેદી હરેશભાઇ પૃષ્ઠ નં.ર તા.૧૫-૦૫-ર૦૧૯
સુથાર ગોમતીબેન ડી. પૃષ્ઠ નં.૧
પુરાતન વાલમનો ઇતિહાસ
વાલમ તારાં વહેતાં વારિ
સૂરજબાનું જીવન ચરિત
વિસનગરનો ઇતિહાસ
અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ (૧૮૮૫-૧૯૭૩)
કનુભાઇ ૫ટેલ
ત્રિવેદિ હરેશભાઇ
સુથાર ગોમતીબેન ડી.