A study of Bitcoin and its future in India

બિટકોઈન અને ભારતમાં તેના ભવિષ્યનો અભ્યાસ

Authors

  • Dr. Sunil Lohiya Assistant Professor, Shri M. P. Shah Muni. Commerce College- Jamnagar

DOI:

https://doi.org/10.53573/rhimrj.2022.v09i09.002

Keywords:

Cryptocurrency, Bitcoin, Digital Currency, Virtual Currency

Abstract

Due to the rapid development of information and communication technology, online activities have become part of our daily activities. As a result of the development of technology, there has been a change in the standard of living. And time is saved. A new concept of virtual currency has been activated as a result of the huge increase in the number of online users. The current form of virtual currency is cryptocurrency. This cryptocurrency can be used to buy and distribute goods in the business sector. A cryptocurrency that facilitates financial activities such as buying, selling and trading. The use of virtual currency in various systems has become widespread in recent years. Virtual money is not fully regulated so most countries have not accepted this currency in their economic activities. But some countries have recognized cryptocurrencies. The place of Bitcoin is very important in the process of this cryptocurrency. The arrival of Bitcoin is likely to reduce the importance of virtual bank transactions. There is no legal clarity towards cryptocurrency in India, but there is a 30% tax provision. This paper provides an in-depth response regarding the use of cryptocurrency bitcoin and virtual currency and legal provisions in India.

Abstract in Gujarati Language:

માહિતી અને સંચાર ટેક્નોલોજીના ઝડપી વિકાસને કારણે આપણી રોજિંદી પ્રવૃત્તિમા ઑનલાઇન પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. ટેક્નોલોજીના વિકાસને પરિણામે જીવન ધોરણ મા પરિવર્તન આવ્યું ક્ચે. અને સમય મા બચાવ થાય છે. ઑનલાઇન વપરાશકર્તાઓની સંખ્યામાં ભારે વધારાને પરિણામે વર્ચ્યુઅલ ચલણનો એક નવો કોન્સેપ્ટ સક્રિય થયો છે. વર્ચ્યુઅલ ચલણનું વર્તમાન સ્વરૂપ છે ક્રિપ્ટોકરન્સી. વ્યાપાર ક્ષેત્રે વસ્તુ ખરીદવા અને વહેચવા માટે આ ક્રિપ્ટોકરન્સી નો ઉપ્યોગ કરી શકાય છે. ક્રિપ્ટોકરન્સી જે નાણાકીય પ્રવૃત્તિઓ જેમ કે ખરીદી, વેચાણ અને વેપારને સરળ બનાવે છે. તાજેતરના વર્ષોમાં વિવિધ સિસ્ટમોમાં વર્ચ્યુઅલ ચલણનો ઉપયોગ વ્યાપક બન્યો છે. વર્ચ્યુઅલ મની સંપૂર્ણપણે નિયંત્રિત નથી તેથી મોટાભાગના દેશોએ તેમની આર્થિક પ્રવૃત્તિઓમાં આ ચલણને સ્વીકાર્યું નથી.  પરંતુ અમુક દેશો ક્રિપ્ટોકરન્સી ને માન્યતા આપી દીધી છે. આ ક્રિપ્ટોકરન્સીની પ્રક્રિયા મા બિટ્કોઇન નુ સ્થાન ખુબજ મહત્વનુ છે. બિટ્કોઇન આવવાથી બેંક ના વર્ચ્યુઅલ વ્યવહારનું મહ્ત્વ ઓછું થવાની સભાવના છે. ભારતમા ક્રિપ્ટોકરન્સી પ્રત્યે કોઇ કાયદાકીય સ્પષ્તા નથી, તો પણ 30% કરની જોગવાઈ છે.  આ પેપર  ક્રિપ્ટોકરન્સી બિટકોઈન અને વર્ચ્યુઅલ ચલણનો ઉપયોગ અને ભારતમા કાયદાકીય જોગવાઇનો સંદર્ભમાં ઉંડો પ્રતિભાવ આપ્યો છે.

Keywords: ક્રિપ્ટોકરન્સી, બિટકોઈન, ડિજીટલ કરન્સી, વર્ચ્યુઅલ કરન્સી

Author Biography

Dr. Sunil Lohiya, Assistant Professor, Shri M. P. Shah Muni. Commerce College- Jamnagar

Dr. Sunil K. Lohiya, received his Bachelor and Master of Commerce degree from Shri M. P. Shah Muni. Commerce College Jamnagar which is affiliated to Saurashtra University, Rajkot, Gujarat, India. Bachelor of Education degree from S.B. Gardi College, Dhrol and Master of Education degree from T. N. Rao College Rajkot, Gujarat, India. Master of Philosophy from Department of Commerce, Saurashtra University, Rajkot.  He is Completed Ph.D (Commerce) from Hemchandracharya North Gujarat University, Patan, India. He is currently working as an Assistant professor, in Shri M. P. Shah Municipal Commerce College Jamnagar, Gujarat, India. He has Ten years teaching experience, research and administration. He has qualified GSET in Commerce, GSET in Education, two times Qualified NET in Commerce Subject.

Downloads

Published

2022-09-30

How to Cite

Lohiya, S. (2022). A study of Bitcoin and its future in India: બિટકોઈન અને ભારતમાં તેના ભવિષ્યનો અભ્યાસ. RESEARCH HUB International Multidisciplinary Research Journal, 9(9), 07–11. https://doi.org/10.53573/rhimrj.2022.v09i09.002