A study on the effect of weight training on the strength and endurance of abdominal muscles of athletes
વજન તાલીમ દ્વારા ખેલાડીઓના પેટના સ્નાયુઓનું બળ અને સહનશક્તિ પર થતી અસરનો અભ્યાસ
DOI:
https://doi.org/10.53573/rhimrj.2025.v12n5.016Keywords:
Weight training, Abdominal muscles, Strength, Endurance, Athletes, Sit-ups testAbstract
The objective of this research study was to examine the effect of weight training on the strength and endurance of abdominal muscles in athletes. The subjects selected for this research study were weightlifting athletes from Surat district. A total of 40 athletes, including 20 in the weight training group and 20 in the control group, were selected using a random sampling method. Athletes aged between 18 and 25 years were included in this study. The measurement of abdominal muscle strength and endurance was done using the Bent-Knee Sit-Ups test. Analysis of Covariance (ANCOVA) was applied to the collected data of the experimental and control groups, and differences between means were tested using the LSD Post Hoc Test at a 0.05 level of significance. The findings revealed that the 12-week cyclic training program resulted in a significant improvement in the sit-up performance of the selected subjects.
Abstract in Gujarati Language: આ સંશોધન અભ્યાસનો હેતુ વજન તાલીમ દ્વારા ખેલાડીઓના પેટના સ્નાયુઓનું બળ અને સહનશક્તિ પર થતી અસરનો અભ્યાસ કર્યો હતો. આ સંશોધન અભ્યાસમાં સુરત જિલ્લાના વેઈટ લિફટીંગના ખેલાડી ભાઈઓને વિષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં 20 વજન તાલીમ જૂથ અને 20 નિયંત્રિત જૂથ એમ કુલ 40 ખેલાડીઓને યાદ્દચ્છિક પદ્ધતિથી પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં 18 થી 25 વર્ષની વયજૂથ ધરાવતા ખેલાડી ભાઈઓને પસંદ કરવામાં આવ્યા હતા. માપનના ધોરણમાં પેટના સ્નાયુઓનું બળ અને સહનશક્તિનું માપન બેન્ટ-ની સીટઅપ્સ કસોટી દ્વારા કરવામાં આવ્યુ હતુ. પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથની પ્રાપ્ત કરેલ માહિતી પર વિચરણ, સહવિચરણ પૃથક્કરણ (ANCOVA) લાગુ પાડી મધ્યકો વચ્ચેના તફાવતોને LSD પોસ્ટ હોક કસોટી લાગુ પાડી 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસવામાં આવી હતી. જેનું તારણ આ પ્રમાણે જોવા મળ્યુ હતુ. પદ્ધત્તિસરના બાર (12) અઠવાડિયાના ચક્રિય તાલીમ કાર્યક્રમથી પસંદ થતા વિષયપાત્રોના સીટઅપ્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.
Keywords: વજન તાલીમ, પેટના સ્નાયુઓ, બળ, સહનશક્તિ, ખેલાડીઓ, સીટઅપ્સ કસોટી
References
રેશમવાળા, ભરત પ્રવિણકાંત, “સન્નારી ફિટનેસપ્લસ”, ગુજરાત મિત્ર 4 ઓક્ટો. 2008.
વર્મા, પ્રકાશ જે. એ ટેક્ષબુક ઓન સ્પોર્ટસ સ્ટેટેસ્ટીક્સ, (ગ્વાલિયરઃ વિનસ પબ્લિકેશન, ૨૦૦૦), પા. નં. 212.
શાહ, ચિનુભાઈ પુ., વ્યાયામ વિજ્ઞાન કોષ-૫, રાજપીપળાઃ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, સપ્ટેમ્બર, 1992.
શાહ, ચુનિભાઈ પુ., વ્યાયામ વિજ્ઞાન કોષ-3, રાજપીપળાઃ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, 1982.
હેકી, રોબર્ટ વી., ફિઝિકલ ફિટનેસ, સેન્ટ લુઈસઃ ધી સી. વી. મોસ્બી કંપની, 1973.