A Study of “Effects of Selected Volleyball Training Methods on the Physical Fitness”
પસંદ કરેલ વોલીબોલની તાલીમ પદ્ધતિ દ્વારા નમનીયતા ઉપર થતી અસરોનો અભ્યાસ
DOI:
https://doi.org/10.53573/rhimrj.2025.v12n6.013Keywords:
Volleyball Training, Students, Experimental Study, Physical EducationAbstract
The objective of this research study was to examine the effects of a selected volleyball training method on flexibility. This research study was limited to students from the city of Nadiad. Students above the age of 15 to 16 years studying in schools were included in this research. A total of 40 students were divided into two groups: 20 students in the volleyball training group and 20 students in the control group. Flexibility was measured using the Sit and Reach Test. The data obtained from both the experimental and control groups were analyzed using Analysis of Covariance (ANCOVA), and significance was tested at the 0.05 level. The findings revealed that a significant improvement in flexibility was observed among the participants who underwent a structured 12-week volleyball training program.
Abstract in Gujarati Language: આ સંશોધન અભ્યાસનો હેતુ પસંદ કરેલ વોલીબોલની તાલીમ પદ્ધતિ દ્વારા નમનીયતા ઉપર થતી અસરોનો અભ્યાસ કર્યો હતો. આ સંશોધન અભ્યાસ નડીયાદ શહેરના વિદ્યાર્થીઓ પુરતો મર્યાદિત રાખવામાં આવ્યો હતો. આ સંશોધન અભ્યાસમાં શાળામાં અભ્યાસ કરતા 15 થી 16 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સંશોધન અભ્યાસમાં 20 વિદ્યાર્થીઓને વોલીબોલ તાલીમ જૂથ અને 20 વિદ્યાર્થીઓને નિયંત્રિત જૂથ એમ કુલ 40 વિદ્યાર્થીઓને બે જૂથમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. માપનના ધોરણમાં નમનીયતાનું માપન સીટ એન્ડ રીચ ટેસ્ટ દ્વારા કરવામાં આવ્યુ હતુ. પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથની પ્રાપ્ત કરેલ માહિતી પર વિચરણ, સહવિચરણ પૃથક્કરણ (ANCOVA) લાગુ પાડી 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસવામાં આવી હતી. જેનું તારણ આ પ્રમાણે જોવા મળ્યું હતું. પદ્ધત્તિસરના બાર (12) અઠવાડિયાના વોલીબોલ તાલીમ કાર્યક્રમથી પસંદ થતા વિષયપાત્રોના નમનીયતામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.
Keywords: વોલીબોલ તાલીમ, વિદ્યાર્થી, પ્રાયોગિક અભ્યાસ, શારીરિક શિક્ષણ
References
વર્મા, પ્રકાશ જે., એ ટેક્ષબુક ઓન સ્પોર્ટસ સ્ટેટેસ્ટીક્સ, ગ્વાલિયર: વિનસ પબ્લિકેશન, 2000.
શર્મા, ઓ. પી., મેથડ્સ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, નવી દિલ્હીઃ ખેલ સાહિત્ય કેન્દ્ર, 2010.
શોન્ડેલ, ડોનાલ્ડ એસ. અને રેનાઉડ, સેસિલ, વોલીબોલ કોચીંગ બાઈબલ, કેમ્પેઈન, ઈલીનોઈસઃ હ્યુમન કાઈનેટિક્સ, 2020.
સ્કિમિડ, બેકી, વોલીબોલઃ સ્ટેપ્સ ટુ સક્સેસ, કેમ્પેઈન, ઈલીનોઈસઃ હ્યુમન કાઈનેટિક્સ, 2020.
હરદયાલસિંઘ, સાયન્સ ઓફ સ્પોર્ટ્સ ટ્રેઈનીંગ, નવી દિલ્હીઃ ડીવીએસ પબ્લિકેશન, 1991.
